કૃષ્ણ ભગવાને ગીતામાં કહેલા આ ૫ વાક્યો દરેક પુરુષ વાંચે….. ધંધામાં થશે પૈસા નો અદ્ભુત વધારો..

0
18068
views

શ્રી કૃષ્ણએ એવા ભગવાન છે કે જેને માનવને સૌથી સારી અને સૌથી વધુ વિકાસની રાહ ચીંધી છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વાર કહેવાયેલી ગીતા આજે પૂરી દુનિયામાં વંચાય છે અને તેને અનુર્સાય પણ છે. એક ભાગવત ગીતામાંથી આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે આ નિયમો નો પાલન કરીને દરેક પુરુષ પોતાની જાતે જ પોતાના ધંધામાં કેવી રીતે પૈસાનો વરસાદ કરી શકે છે, અને આ વાત ખાલી ધંધો કરતા માણસોને જ લાગુ નથી પડતી પણ નોકરી કરનારા પુરુષો ને પણ એટલી જ લાગુ પડે છે

તો હાલો તમને જણાવીએ કેટલાક પગલા જે તમે અનુસરશો તો ધંધામાં ક્યારેય નિષ્ફળતા નહિ આવે અને થશે પૈસાનો વરસાદ.

૧) રોજ વહેલું ઊઠવાનું રાખો.
ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનને કહે છે કે, જે પુરુષ રોજ વહેલો ઉઠીને પોતાના આત્મ મંથન માટે થોડો સમય કાઢે છે અને તે દરમિયાન પોતાના ધંધા અને નોકરીના વ્યૂહ રચે છે. તે પુરુષને કોઈ બીજું ધંધામાં હરાવી શકતું નથી કેમ કે, તમે મોટા ભાગના તમામ મહાપુરુષો જોઈ લો તે પોતે સવારે વહેલા ઉઠી બુક્સ વાંચવાનું અને પોતાના મહત્વના બીઝનેસના કામ કરવાનું પસંદ કરે છે.

માટે ભલે તમે તમારા ધંધાની શરૂઆત ૧૦ કે ૧૧ વાગ્યે કરો પણ હંમેશા વહેલા ઉઠી તમારા ધંધાના આગળના પગલાના વિચાર કરવા માટે હંમેશા વહેલું ઊઠવાનું રાખો.

૨) કોઈ દિવસ કર્મચારી કે ધંધામાં રાખેલા માણસો સાથે નોકર જેમ વર્તન ના કરો
દરેક પુરુષે યાદ રાખવું કે, તેને પોતે ધંધાના કર્મચારી ને નાનો ગણી ને તેની સાથે નોકર જેમ વર્તન ના કરવું જોઈએ, યાદ રાખો તેજ નાના નાના કર્મચારી તમારા ધંધાની તાકાત છે. એક સારો ધંધાર્થી પુરુષ તે માણસોને પોતાના પરિવારની જેમ ગણે છે. અને જે પોતાના નોકરો પર વધુ કામનું ભારણ ના રાખે અને તેમને એક પરિવારની જેમ ગણે તો તે ધંધાનની પ્રગતિ થાય જ છે.

૩)અઘરું અઘરું કામ સૌથી પહેલા અને ફટાફટ પતાવવાનું રાખો.
જે ધંધાર્થી માણસ પોતાના ધંધાનું અઘરું કામ સૌથી પહેલા પતાવી દેવાની વિચારસરણી રાખે તો તે માણસનિ પ્રગતિ એક દિવસ જરૂર થાય જ છે. જો તમારી આદત હશે કે, અઘરું અઘરું કામ આગળ ને આગળ વધાર્યા જશો તો તમે જોઈ શકશો કે તે કામ ક્યારેય પૂરું થશે જ નહિ માટે અઘરું કામ પહેલા પતાવવાનું રાખો.

૪) તમારા ધંધાને નાનો ના સમજો
જો તમે એમ માનતા હોવ કે મારો ધંધો તો સાવ નાનો છે કેમ, હું  તેને આગળ લઇ જઈશ તો  તમે સાવ મુર્ખ છો એમ કહી શકાય. કેમ કે, અત્યારના સૌથી મોટા મોટા બીઝનેસ તમે જોઇલો. સૌ બિઝનેસની શરૂઆત એક નાના પાયાથી જ શરુ થઇ હોય છે. (ફ્લીપકાર્ટ, અમેજોન, વગેરે) એજ કંપની આગળ વધી શકે જેનામાં કૈક કરી બતાવવાની ભાવના હોય. તો તમે પણ તમારો ધંધો નાનો છે તો ચિંતા ના કરો અને તેને કેવી રીતે આગળ વધારવો તે માટે વિચારવાનું શરુ કરી શકો.

૫) ધંધો ખાલી પૈસા માટે ના કરો
કોઈ પણ ધંધો (બીઝનેસ) ખાલી પૈસા ના કરને મોટો ના બની શકે એ વસ્તુ યાદ રાખો. જો તમે એમ માનતા હોય કે, બસ આપને ખાલી પૈસા કમાવ લોકોનું (ગ્રાહકો)નું જે થવું હોય તે થાય. તો તમારો ધંધો લાંબો સમય ક્યારેય નહિ ટકી શકે. લોકોની સેવા (ગ્રાહકોની સેવા ) કરવાના હેતુથી બનાવાયેલો ધંધો હંમેશા લાંબો ચાલ્યો છે અને તેને પૈસા પણ વધુ કમાયા છે. માટે ધંધો ખાલી પૈસાના આશયથી ના કરો, સેવા કરવાના આશયથી કરો પૈસા આપો આપ કમાઈ શકશો.

6) હંમેશા સમયસર ચાલવાનું રાખો અને બીજાને પણ સમય સર ચાલવા માટે કહો.
જે લોકો સમય સર ચાલે છે તે ભલે પછી નોકરિયાત હોય કે ધંધાર્થી તે પોતે આજે નહીતો કાલે સફળ થઈને જ રહે છે. યાદ રાખો તમે ભલે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ, હોશિયાર હોવ, કે મહેનતુ હોવ પણ જો તમે સમયસર નથી ચાલતા તો સમય ક્યારેય તમારી સાથે ચાલશે નહિ,

અને યાદ રાખો કે, સમય જ સાચી મૂડી છે કેમ, કે સમય એક વાર ચાલ્યો જાય છે તે ક્યારેય પાછો આવતો નથી. તો મિત્રો આ વાક્ય વાચ્યા બાદ તમારા ધંધામાં પૈસા આવવાના શરુ થઇ જશે . આ તમામ વાક્યો આજના ધંધાર્થી લોકો માટે ખુબ જ મહત્વના છે અને તે માટે તમારે ઉપરના તમામ વાક્ય રામબાણ સમજીને તેને અનુસરવા જોઈએ જેના દ્વારા તમારા જીવનમાં પૈસાનો વરસાદ અને સફળતાની સીડી આજે નહિ તો કાલે જરૂર આવશે.

મિત્રો આ વાક્ય જો તમને જો ગમ્યા હોય તો જરૂરથી તમે શેર કરજો. અને પ્લીઝ કોમેન્ટ કરીને અમને જણાવો કે આ 7 સુત્રો તમને કેવા લાગ્યા ?

 

 

LEAVE A REPLY